- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
શુકપિંડ
સ્થાન $:$ નરમાં વૃષણકોથળીમાં હોય છે.
કાર્ય $:$ શુક્રકોષ અને નરજાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
અંડપિંડ
સ્થાન $:$ માદામાં ઉદરગુહામાં હોય છે.
કાર્ય $:$ અંડકોષ અને માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
Standard 12
Biology